સુરત શહેરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આજે ઈદનો તહેવાર હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નીકાળવામાં આવ્યું હતું. જુલુસ સૈયદપુરા વિસ્તારમાંથી નીકળ્યું હતું. જેમાં હિન્દુ મહંતો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. જેથી બંને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
પોલીસ કમિશનરે જુલુસને બતાવી લીલી ઝંડી













