- ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળક થયું ગુમ
- સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું
- CCTVમાં અજાણી મહિલા સાથે બાળક દેખાયું
સુરત શહેરમાં બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું છે. આ ઘટના આશરે આજે બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે બાળક ગુમ થયું છે, તેની ઉંમર આશરે ત્રણથી સાડા ત્રણ વર્ષ જેટલી છે.
પોલીસે શોધખોળ શરૂ કરી













