જરાતમાં વર્ષ 2017માં દુષ્કર્મના આરોપી જૈન મુનિને આજે શુક્રવારે (4 એપ્રિલ, 2025) સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે આવતીકાલે શનિવારે આરોપીના સંભવત સજા જાહેર થવાની શક્યતા છે. 8 વર્ષ પહેલાં વડોદરાની યુવતીએ જૈન મુનિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મના આરોપી જૈન મુનિ દોષિત જાહેર













