- વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વાતને અફવા ગણાવી
- AAPના બે કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા
- પાયલ સાકરીયા ભાજપમાં નહીં જોડાય તેવો દાવો
સુરતમાં બેઠક બિનહરીફ પણ રાજકીય માહોલ ગરમ છે. જેમાં AAPના બે કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વાતને અફવા ગણાવી છે. તેમજ પાયલ સાકરીયા ભાજપમાં નહીં જોડાય તેવો દાવો કર્યો છે. તથા પાયલ સાકરીયાએ જણાવ્યું છે કે ભાજપ અફવા ફેલાવી રહ્યું છે.
પાયલ સાકરીયાએ ચાલુ કારે વીડિયો બનાવ્યો













