- ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી સતત મળતી હતી
- ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
- ઉપદેશ રાણા એ સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી
સુરત શહેરમાં ઉપદેશ રાણા નામના હિંદુ નેતાને ધમકી આપવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. હિંદુ નેતાને પાકિસ્તાન નંબરથી ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કોલ આવતા તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.














