હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ક્યાંક વીજળી પડી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમાં લોકોના મોત થયા છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવન પર ખૂબ જ ગંભીર અસર જોવા મળી છે. તો ઘણી જગ્યાએ વીજળી પડવાથી ઘણા લોકોના જીવ પણ ગયા હોવાની ઘટના સામે આવી છે.સુરતના ઓલપાડમાંથી વીજળી પડતા એક મહિલાનું મોત થયાની ઘટના બની છે.
સુરતમાં મહિલાનું મોત













