ગરીબ લોકોને સસ્તા ભાવે અનાજ સરકાર આપતી હોય છે. જેથી ગરીબોનું પેટ ભરાઈ શકે. પરંતુ ઘણા લેભાગુ તત્ત્વો સરકારી અનાજનો વેપાર કરે છે. વચેટિયાઓ અનાજનું કાળા બજાર કરી નાખે છે. જેનાથી સરકારી અનાજ ગરીબો સુધી પહોંચતું નથી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજનો બેફામ વેપાર ધમધમી રહ્યો છે. ત્યારે પોલીસ રેડ પાડીને સસ્તા અનાજનો વેપાર ઝડપી લે છે. ત્યારે બોટાદમાંથી સરકારી અનાજ ભરેલું પીકઅપ વાહન ઝડપાયું હતું
સરકારી અનાજનો વેપાર













