- બાઈકમાં સાપ દેખાતા જ વાહન ચાલક ગભરાયો
- જીવદયા સંસ્થાના કાર્યકરોએ પોણો કલાકની મહેનત બાદ બાઈકમાંથી સાપ બહાર કાઢ્યો
- તમામ લોકોએ વાહન ચલાવતા પહેલા ખાસ તકેદારી રાખવાની જરૂર
રાજ્યમાં ચારેબાજુ મેઘ મહેર થઈ રહી છે, વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બાઈકની હેડલાઈટમાં સાપ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હેડલાઈટમાંથી નીકળ્યો સાપ













