- ગોત્રીના ઈસ્કોન હાઈટ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી
- તૂટેલી દિવાલનો એક ભાગ બે ગાડીઓ પર પડતા ભારે નુકસાન
- ઘટના બાદ આસપાસના લોકો સ્થળ પર ભેગા થઈ ગયા
વડોદરામાં શહેરમાં વરસાદને આગમન કરી લીધુ છે. ત્યારે લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારના ઈસ્કોન હાઈટ બિલ્ડીંગની દિવાલ વરસતા વરસાદમાં ધરાશાયી થઈ હતી અને તૂટેલી દિવાલનો એક ભાગ રોડ પર પાર્ક કરેલી બે ગાડી ઉપર પડ્યો હતો.
દિવાલ ધરાશાયી થતાં બે ગાડીઓના કાચ તુટ્યા













