રમતગમત ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો સતત આગળ વધી રહ્યો છે. પાલનપુરના વિક્રમભાઈ વજેરામભાઈ ઠક્કર (એન.એન.એમ.બ્લોક કો-ઓર્ડિનેટર, આઇ.સી.ડી.એસ. ઘટક, પાલનપુર-૪)એ રાજ્ય કક્ષાની “સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦” ની સ્પર્ધામાં વ્હીલચેર હર્ડલ રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
રમતગમતની પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળી રહેશે













