- ઓડિશામાં ઘાટગામમાં ગમખ્વાર અકસ્માત
- મુસાફરો ભરેલા વાહનની ટ્રક સાથે ટક્કર
- ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ
ઓડિશાના ઘાટગામમાં પાસે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મુસાફરો ભરેલું વાહન રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં 8 લોકોના મોત જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યો એવા ભયાવહ છે કે ભલભલાનું હૃદય કંપી ઉઠે.
કેવી રીતે થયો અકસ્માત?













