- અમૃતસરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ
- કર્મચારીઓએ દોડીને પોતાના જીવ બચાવ્યા
- ડ્રમમાં બ્લાસ્ટ થતા સર્વત્ર ધુમાંડો જોવા મળ્યો
અમૃતસરના મજીઠા રોડ પર આવેલી નાગકલાન ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે હજુ સુધી આગના કારણે થયેલ નુકશાનનું ચોક્કસ આકલન કરવામાં આવ્યું નથી. ફેક્ટરીની અંદર કામ કરતા કર્મચારીઓએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ પર કાબૂ મેળવવાની કામગીરી લાંબા સમય સુધી ચાલું રહી હતી. ક્વાલિટી ફાર્માસ્યુટિકલ લિમિટેડ નામની દવાની ફેક્ટરીમાં સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
લાખો રૂપિયાના મશિન ખાખ













