- બિહારના પટનામાં ગમખ્વાર અકસ્માત
- અનિયંત્રિત રિક્ષાએ જેસીબીને મારી ટક્કર
- 7 લોકોના મોત એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
દેશમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ક્યારેક ઓવર સ્પીડના ચક્કરમાં તો ક્યારેક તેજ રફતારને કારણે અકસ્માતના બનાવો બને છે. ત્યારે બિહારના પટનામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
રિક્ષાએ જેસીબીને મારી ટક્કર













