- બજેટ સત્રની 22 જુલાઇએ શરૂઆત
- 12 ઓગષ્ટ સુધી ચાલશે બજેટ સત્ર
- કિરણ રિજિજુએ આપી માહિતી
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ આગામી બજેટ સત્રની જાહેરાત કરી દીધી છે. નાણાકીય વર્ષ 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે યોજાવાનું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
કિરણ રિજિજૂએ આપી માહિતી













