ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આસાથે જ યુપી, બિહાર સહિત 14 રાજ્યોની પેટચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ તેમાં એક છે વાયનાડ લોકસભા બેઠકની ચૂંટણી. ચૂંટણી પંચે વાયનાડ બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે સવાલ એ થાય કે વાયનાડમાં પેટા ચૂંટણી કેમ. આવો જાણીએ કેમ અને ક્યારે યોજાશે ચૂંટણી.
વાયનાડમાં યોજાશે પેટાચૂંટણી













