- ચારધામ યાત્રામાં હાર્ટ ફેલ થવાના કેસ વધ્યા
- અત્યાર સુધીમાં કુલ 52 લોકોના મોત
- છાતીમાં દુઃખાવો, ચિંતા અને હાર્ટ એટેકના કેસ
ચારધામ યાત્રા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ચાર ધામના દર્શન કરવામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાને લઇને ઉત્તરાખંડ સરકાર પણ ખડેપગે જોવા મળી રહ્યુ છે. યાત્રીઓને કોઇ તકલીફ ન પડે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આશરે 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે.
ચારધામ યાત્રામાં અત્યાર સુધી કેટલા લોકોના મોત ?













