- ચારધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ
- લાખોની સંખ્યામાં યાત્રીઓ કરી રહ્યા છે દર્શન
- ચારધામના દર્શન કરવા ઉમટ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ
બદ્રીનાથ ધામની યાત્રાએ હવે વેગ પકડ્યો છે. રવિવારે 28 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ એક નવો રેકોર્ડ છે. યાત્રાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે એક જ દિવસમાં આટલા ભક્તો ધામમાં પહોંચ્યા હોય. બદ્રીનાથ પહોંચનારા શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.
દર્શન કરવા લાંબી લાઇન લાગી












