- છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં મોટો અકસ્માત
- પીકઅપ વાન અનિયંત્રિત થતા ખાઇમાં પડી
- 15 શ્રમિકોના મોત,10 લોકો ગંભીર રીતે ઘાયલ
છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. શ્રમિકો ભરેલા પીકઅપ વાહન બેકાબુ થતા 20 ફૂટ ઊંડી ખાણમાં પડતા 15 શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
શ્રમિકોના દર્દનાક મોત













