- મમતા બેનર્જી પર આપત્તિજનક ટિપ્પણીનો મામલો
- ટીએમસીએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
- ટિપ્પણી આપત્તિજનક અને અપમાનજનક ગણાવી
ભાજપ સાંસદ દિલીપ ઘોષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઇ છે. ટીએમસી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આપો લગાવ્યો છે કે મમતા બેનર્જી પર વ્યક્તિગત પ્રહાર કરનાર અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણી છે.. સાથે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ હોવાનું પણ જણાવ્યું.
ટીએમસીએ કરી ફરિયાદ













