દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આજે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.શપથ લીધા બાદ તેમણે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમણે જાણકારી આપી કે ગુરુવારે સાંજે 7 વાગે દિલ્હીની નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં નવા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછીનું પહેલું નિવેદન












