- ગાઝિયાબાદમાં એસીમાં બ્લાસ્ટ
- બે માળ સુધી પહોંચી આગ
- સદનસીબે જાનહાનિ નહી
ગરમી કહેર વર્તાવી રહી છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા આપણે એસીનો વપરાશ કરીએ છીએ. અત્યારે તો મોટા ભાગે તમામ લોકોના ઘરે એસી જોવા મળે છે. પરંતુ આકરી ગરમીમાં એસી પણ બેસ્ટ ચોઇસ ન હોવાનું કહી શકાય. કારણ કે એસી પણ બ્લાસ્ટની ઘટનાઓ સામે આવે છે.
એસીમાં થયો બ્લાસ્ટ













