- ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને મળ્યા જામીન
- જમીન કૌભાંડ કેસમાં થઇ હતી ધરપકડ
- ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેન પર મનીલોન્ડ્રીંગનો આરોપ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને મળ્યા જામીન, જમીન કૌભાંડ કેસમાં થઇ હતી ધરપકડ. ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેન પર મનીલોન્ડ્રીંગનો આરોપ. ઝારખંડ હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનને જામીન આપ્યા છે. 31 જાન્યુઆરીએ EDએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. જો કે, આ દરમિયાન હેમંત સોરેન જામીન પર બહાર આવ્યા અને પછી જેલમાં ગયા. હેમંત સોરેન લગભગ 5 મહિના જેલમાં રહ્યા હતા.
ઝારખંડ હાઈકોર્ટે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ સીએમ હેમંત સોરેનની જામીન અરજી મંજૂર કરી













