- ઝારખંડ હાઇકોર્ટમાં મળ્યા જામીન
- 5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હેમંત સોરેન
- 31 જાન્યુઆરીએ થઇ હતી ધરપકડ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMMના નેતા હેમંત સોરેન 5 મહિના બાદ રાંચીની બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા છે. જમીન કૌભાંડ કેસમાં આ વર્ષે 31 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુક્ત કરવા આવ્યા છે.
સમર્થકોનું ઝિલ્યુ અભિવાદન













