પાકિસ્તાને ફરી એકવાર ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. આ ડ્રોન હુમલાઓને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, પંજાબના ફિરોઝપુરના ખાઈ ગામમાં પાકિસ્તાની ડ્રોન પડવાથી એક ઘરમાં આગ લાગી હતી. આ આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાક.ની નાપાક હરકત













