- આજમગઢમાં અખિલેશની રેલીમાં ભાગદોડ
- ભીડ બેકાબૂ થતા પોલીસે ઉગામી લાઠી
- મંડપ પર ચઢી ગયા લોકો
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર જાહેર સભાઓ સંબોધવામાં આવી રહી છે. ત્યારે અખિલેશ યાદવની જનસભામાં વધુ એકવાર હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે.
આજમગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો













