મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ફુલંબરીમાં શોર્ટ સર્કિટના કારણે પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગી હતી. જે દુકાનમાં આગ લાગી તે દુકાન ખોલવા જતા જ 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. મૃતકોના નામ નીતિન નાગરે, ગજાનન વાળા, સલીમ શેખ છે. આ ઘટના મોડી રાત્રે લગભગ 1 વાગ્યે બની હતી.
અગાઉ 7 લોકોના મોત થયા હતા













