- મણિપુરના બિષ્ણુપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઇ
- ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી
મણિપુરના બિષ્ણુપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના થયાના સમાચાર સામે આવ્યા નથી.
NCS અનુસાર, બુધવારે સાંજે મણિપુરમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર બાંકુરા જિલ્લાના બિષ્ણુપુર વિસ્તારમાં 40 કિલોમીટરની ઉંડાઈએ હતું. NCS મુજબ ભૂકંપ સાંજે 7.09 વાગ્યે આવ્યો હતો.













