- બિહારમાં નીટ પેપરલીકનો મામલો
- ઉપમુખ્યમંત્રીએ તેજસ્વી યાદવના પીએસ પર ઉઠાવ્યા હતા સવાલ
- ઇકોનોમિક ઓફેન્સ યુનિટ પીએસની કરી શકે પૂછપરછ
નીટ પેપર લીક મામલે તેજસ્વી યાદવના પ્રાઇવેટ સેક્રેટરીનો હાથ હોવાનો ગઇકાલે ડે.સીએમ વિજય સિન્હાએ દાવો કર્યો હતો. જેને લઇને ઇકોનોમિક ઓફેન્સ યુનિટ દ્વારા પ્રિતમ કુમારની પૂછપરછ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે EOU પ્રીતમને EOU ઓફિસમાં પૂછપરછ માટે બોલાવશે અને ત્યાં તેની પૂછપરછ કરશે.
પ્રિતમ કુમારની થઇ શકે પૂછપરછ













