લોકસભામાં વિદેશમંત્રી એસ.જયશંકરનું આક્રમકરૂપ જોવા મળ્યુ હતુ. વિપક્ષના પ્રત્યેક આરોપ પર તેઓએ સટીક પ્રતિક્રિયા આપી હતી. 'ઓપરેશન સિંદૂર' મામલે તેઓએ વિરોધ પક્ષના તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. વિદેશમંત્રીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સમક્ષ આવ્યો છે. તેની બેવડી નીતિના કારણે તે UNSCમાં બેનકાબ થયુ છે.
વિદેશમંત્રીનું લોકસભામાં સંબોધન













