કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર ચૂંટણી પહેલાં દરભંગા પહોંચ્યા હતા. તેમણે બુધવારે એટલે કે 29 ઓક્ટોબરે જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોંગ્રેસ અને લાલુ કંપની એટલે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની ચાલતી તો જમ્મુ કશ્મીરથી ક્યારેય ધારા 370 ન હટતી. તેમણે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કામ ગણાવતા રામ મંદિર અને દેશમાં બનેલી આતંકી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.
મોદીએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક ગરીબ વ્યક્તિને ઘર મળે













