રાજસ્થાનના બિકાનેરમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો.શ્રી ડુંગરગઢ વિસ્તારમાં બે કાર વચ્ચે અથડામણ થઇ જેમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઇવે 11 પર આ ઘટના બની. જેમાં બંને વાહનોના કૂરચેકૂરચા ઉડી ગયા.
કુલ 9 લોકો હતા બંને કારમાં













