હિમાચલ પ્રદેશ પાસે બનગોટૂ સાઇટ પર પૈરાગ્લાઇડીંગ દરમિયાન ગુજરાતના 25 વર્ષીય યુવકનું મોત થયુ છે. મૃતકનું નામ સતીશ હોવાનું સામે આવ્યુ છે. આ દુર્ઘટના ઉડાણ ભરતા સમયે થઇ હતી. જેમાં સૂરજ નામનો પાયલટ ઘાયલ થયો છે. બનગોટૂ સાઇટને હમણા સુધી પ્રવાસન વિભાગ તરફથી પૈરાગ્લાઇડીંગની પરવાનગી નથી મળી. તેમ છતા અહીં પૈરાગ્લાઇડીંગ કરવામાં આવ્યુ હતુ. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.
25 વર્ષીય યુવકનું મોત













