જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાના કેસમાં હવે ઈડીએ તપાસ શરુ કરી છે. પોલીસ બાદ હવે ઇડીએ સંપત્તિની તમામ વિગતો મંગાવી છે. છાંગુર બાબાએ પોતાની નજીકના વ્યક્તિ નવીન રોહરાના પરિવારનું ધર્માંતરણ કર્યુ હતુ. ધર્મપરિવર્તન બાદ છાંગુર બાબાએ પોતાનુ જમાલુદ્દીન નામ તેને આપી દીધુ હતુ. એટીએસે જણાવ્યુ છે કે, છાંગુર બાબા લાચાર અને મજબૂર લોકોનો ફાયદો ઉઠાવતો હતો. અને ઇસ્લામ ધર્મ બદલવા માટે લાલચ આપતો હતો.
ઇડીની સખ્ત કાર્યવાહી













