રાજા રઘુવંશી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મેઘાલયની જેલમાં બંધ સોનમ હવે આ વ્યક્તિને મળવા માટે આતુર થઇ છે. સોનમે જલ તંત્રને કહ્યુ છે કે, તે ગુજરાતના એક વેપારી સાથે મુલાકાત કરવા માગે છે. જે તેનો બિઝનેસ પાર્ટનર પણ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શખ્સ માત્ર તેનો બિઝનેસ પાર્ટનર જ નહી. પણ હત્યા સાથે જોડાયેલા અમુક રહસ્યો પણ તે જાણે છે. મુલાકાત માટે સોનમે જેલ તંત્રને અરજી કરી છે. જે બાદ જેલ તંત્રમાં બંદોબસ્ત વઘુ સઘન કરાયો છે.
હત્યાનું રહસ્ય ઉકેલાશે ?













