બુધવારે સવારે ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક મોટો અકસ્માત થયો. મૂશળધાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. નહેરોમાં પણ પાણી ધસમસી રહ્યુ છે ત્યારે કોતવાલી વિસ્તારમાં એક સિંચાઇની નહેરમાં કાર અનિયંત્રિત થઇને ખાબકી . જેને કારણ ે4 લોકોના મોત થયા છે.
કારમાં 7 લોકો હતા સવાર













