હિમાચલ પ્રદેશમાં અત્યારે વરસાદી માહોલ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે કુલ્લુ, મંડી, શિમલા સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે મંડીમાં 12ગોશાળા વહી હઇ, 16 લોકો ગુમ અને 99 લોકોને બચાવાયા છે. જ્યારે 10 મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશના નાલાગઢમાં હિમાચલ રોડવેઝની પડી ગઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં 40 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
બસે સંતુલન ગુમાવી દીધુ- પ્રત્યક્ષદર્શી













