નવા સેટેલાઇટ ઇમેજરીથી ખબર પડી છે કે ચીને પૂર્વીય લદ્દાખની પૈંગોગ તળાવ પાસે HQ-16 એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી છે. જે 40-70 કિમી સુધીના હવાઇ લક્ષ્યાંકોને નિશાન બનાવી શકે છે . HQ-16ની હાજરી ઇમેજરીમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. આ પગલુ ક્ષેત્રમાં રણનીતિક સંતુલનને પ્રભાવિત કરી શકે છે અને ભારતીય સુરક્ષા એજન્સિઓ તેની પર નજીકથી નજર રાખી રહી છે. HQ-16એ મધ્યમ રેન્જમાં હવામા મારતી મિસાઇલ સિસ્ટમ છે. જેને ચીને રશિયાની BUK સિસ્ટમની ટેક્નિકના આધાર પર વિકસિત કર્યુ છે.
HQ-16 એર ડિફેન્સ સિસ્ટમની શું છે ખાસિયત ?













