જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે લડાઇ ચાલુ છે. ત્યારે કુલગામમાં આતંકીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ હોવાનું સામે આવ્યુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન આ અથડામણ થઇ. ગુદ્દરના જંગલોમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ રહ્યું છે. સેના,પોલીસ, સીઆરપીએફ અને RRનું સંયુ્ક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં સેના-આતંકી વચ્ચે અથડામણ













