રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી જ અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. તો દિલ્હી એનસીઆરમાં આજે ભારે વરસાદનુ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. IMD પ્રમાણે ઉત્તરી દિલ્હી સિવાય આખા દિલ્હીમાં ભારે વરસાદનુ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન













