મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. સતત થઇ રહેલા વરસાદને કારણે વેસ્ટર્ન મુંબઇના નીચલા વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ રસ્તા પાણી પાણી થયા છે.
અંધેરી સબ વે બંધ













