પીએમ મોદી આજે જન્મદિવસે મધ્યપ્રદેશના ધાર પહોંચ્યા છે. તેઓએ આજે દેશને પ્રથમ પીએમ મિત્ર પાર્ક સહિત અન્ય વિકાસના કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ સંબોધન કરતા આજે વિશ્વકર્મા જયંતિની શુભકામના પાઠવી. સાથે જ તેમણે ઓપરેશન સિંદૂરને લઇને જણાવ્યું કે આ નવુ ભારત છે. પરમાણુ ધમકીથી ડરે તેમ નથી. ઘરમાં ઘુસીને મારે છે. માતા બહેનોનું સિંદૂર છીનવી લેનારને સેનાના જવાનોએ ઘૂંટણિયે લાવી દીધા.

Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર












