બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં વોટબેંક પોતાની તરફ રાખવા માટે રાજકીય પક્ષો તમામ પ્રયત્નો કરી રહ્યા છે. બિહારમાં વિધાસભા ચૂંટણીની સાથે લાલૂ પ્રસાદ યાદવનો પરિવાર પણ ચર્ચામાં છે. તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધોને લઇને ચર્ચામાં આવ્યા છે. આ પ્રેમ સંબંધ બહાર આવ્યા બાદ તેમને પરિવાર, ઘર અને પક્ષમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે.
તેજ પ્રતાપનું આરજેડી પર નિશાન













