લાલૂ પ્રસાદ યાદવે તેના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટી, પરિવાર અને સંપત્તિમાંથી બેદખલ કર્યો છે. ત્યારથી તેજ પ્રતાપ આક્રમક મૂડમાં દેખાઇ રહ્યા છે. તેમની આક્રમકતા બિહારની રાજનીતિ અને લાલૂના પરિવાર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેજ પ્રતાપે તેના પરિવારના સભ્યોને અનફોલો કર્યા છે. અને સાથે જ આરજેડી પક્ષનો ઝંડો પણ કાર પરથી કાઢી લીધો છે.
સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં બેઠક













