બુધવારે 20 ઓગસ્ટની સવારે જ્યારે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા જનસુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે તેમના પર હુમલો કર્યો હતો. આ આરોપીની ઓળખ રાજેશ ખિમજીભાઈ સાકરીયા તરીકે થઇ છે અને તે રાજકોટનો છે. દિલ્હી પોલીસએ તેના વિરુદ્ધ હત્યા કરવાનો પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે
પોલીસને મળી મહત્વની માહિતી













