પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ છે. બન્ને નેતાઓએ રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે બાંહેધરી આપી હતી.
વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનનું આમંત્રણ













