કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પહલગામ આતંકી હુમલાને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સુરક્ષામાં ગંભીર ચૂક થઇ, આ હુમલો થયો તેની જવાબદારી કોની. પ્રિયંકાગાંધીએ એમ પણ કહ્યું કે સરકારના ભરોસો લોકો કાશ્મીર ગયા હતા પરંતુ સરકારએ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા. ત્યાં કોઇ સુરક્ષા વ્યવસ્થા હતી જ નહી.
લોકોને ભગવાન ભરોસે છોડ્યા- પ્રિયંકા ગાંધી













