ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં રક્ષાબંધન નિમિત્તે એક અનોખો અને ભાવનાત્મક પુનઃમિલન જોવા મળ્યો છે. લગભગ 60 વર્ષ પહેલાં મેળાની ભીડમાં પોતાના પરિવારથી અલગ થયેલી બાલેશ નામની મહિલા આ વખતે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા જઈ રહી છે. 1960માં બિજનોરના કાભોર ગામના ભગવાન સિંહ તેમના પરિવાર સાથે ગંગા સ્નાન મેળામાં ગયા હતા.
ભાઈ અને બહેન 60 વર્ષ પછી મળ્યા













