મંગળવારે પુરીના જગન્નાથ મંદિરમાં એક શંકાસ્પદ વ્યક્તિ છુપાયેલા કેમેરા સાથે પ્રવેશ્યો હતો. બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને કંઈ મળ્યું ન હતું. પરંતુ કેસની તપાસ હજુ પણ ચાલુ છે.
આરોપીએ છુપાયેલા કેમેરાવાળા ચશ્મા પહેર્યા













