ઓનલાઇન સટ્ટાબાજીને લઇને સરકાર કડક પગલાં લઇ રહી છે. મેટા અને ગૂગલના અધિકારીઓને ED એ નવું એક સમન્સ મોકલ્યુ છે. મહત્વનું છે કે 21 જુલાઇએ એટલે કે આજે મેટા અને ગૂગલને EDની સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ કોઇ કારણસર તેઓ હાજર થયા નહીં અને તેના કારણે જ તેમને નવું સમન્સ મોકલવામાં આવ્યું છે.
મેટા અને ગૂગલ પર કેમ સંકજો કસાયો













