ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઇ છે. અત્યાર સુધી 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો અનેક લોકો હજુ પણ લાપતા છે. છેલ્લાં કેટલાય કલાકોથી સતત રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને ખીરગંગા નદીમાં આવ્યુ પૂર.પૂરને કારણે લાખો ટન મલબા નીચે આખુને આખુ ગામ દબાઇ ગયુ.
ગંગોત્રી હાઇવે બંધ













